Saturday, October 30, 2010

પ્રેમ કથા - a love story

ૐ ગં ગણપતયે નમઃ                                                                    ૐ શારદાય નમઃ 

                                            પ્રસ્તાવના (Preface)

મસ્તે વાચક મિત્રો, આજે કઇંક નવું લખવાનું શરૂઆત કરી રહ્યો છું. કઇંક નવું સર્જવાની ઈચ્છા હંમેશા રહેતી જે આજે પૂરી થયી રહી હોય એમ લાગે છે.

આ બ્લોગ માં હું નવી અને નાની વાર્તાઓ રજુ કરવા માંગુ છું જે તમને ખરેખર આનંદ અપાવે અને દિલનાં નજદીક લઈ જાય. આ પહેલી વાર્તા છે ને એમાં હું પ્રેમ કથા રજુ કરવા ઈચ્છું છું. કેમકે પ્રેમ એ એવી વસ્તુ છે જેનાં નજદીક દરેક વ્યક્તિ છે.

પ્રેમને સમર્પિત બે પંક્તિ લખવાં માગું છું.

પ્રેમ એટલે હદયથી હૃદયનું જોડાણ, પ્રેમ એટલે આંખોનું દ્ર્શ્ય સાથે સંગમ.
હદય સાથે જોડાયેલો ધબકાર, પગ સાથે જોડાયેલા પગલાનો રણકાર.

મેં વાર્તામાં ઈગ્લીશ અને ગુજરાતી શબ્દો કૌંસમાં લખ્યા હશે જે તમને સારી રીતે સમજવામાં મદદ કરશે. . હું બધાનો અભાર માનીશ જે આ વાર્તા નાં પાત્રોથી જોડાયેલા છે. ને જે મારા દિલના નજદીક છે, ને સાથે Gujarati Lexicon Dictionary અને Google Translitration નો આભાર જેનાથી મને type કરવામાં ઘણી સરળતા થઈ અને શબ્દોનાં ભાષાંતર માં પણ.
તમારા પ્રતિસાદ (feedback) ની રાહ જોઈશ જે મને આગળ હજી ઘણી વાર્તાઓ લખવામાં મદદ કરશે. વાંચતા રહેજોને પ્રતિસાદ (feedback) આપતાં રહેજો.

Happy Reading!!
  નીચે Page 1 Story ઉપર ક્લિક કરો